રભારતનું રાષ્ટ્રગીત
જન ગણ મન અધિનાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા
ઉચ્છલ જલધિ તરંગ
તવ શુભ નામે જાગે
તવ શુભ આશિષ માગે
ગાહે તવ જય ગાથા
જન ગણ મંગળદાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે, જય હે, જય હે
જય જય જય જય હે